STORYMIRROR

Meena Mangarolia

Others

3  

Meena Mangarolia

Others

કિનારો

કિનારો

1 min
13.2K


"દરિયાના મોજાને પણ કયા

કિનારેથી પાછા વળવું ગમે છે. 

કેટલું મુશ્કેલ છે કે કિનારે આવીને

પાછું વળવું પડે છે. .

એની  મનોવ્યથા કયા કોઈ

જાણી શક્યું છે...?

એતો ચીઠ્ઠી ના ચાકર...

દરિયો કહે એમ કરવું...

        


Rate this content
Log in