ખ્યાતિ
ખ્યાતિ
1 min
152
સોના કરતા મોઘું શું ?
દુનિયામાં ખ્યાતિ પ્રાપ્ત કરવી,
ચાંદી કરતા મોંઘુ શું ?
દુનિયામાં ખ્યાતિ મેળવવી,
ખ્યાતિ થકી નામનાં મળે છે,
જગતમાં એ જરૂરી છે,
ખ્યાતિ થકી સંબંધો વધે છે,
સગાં સ્નેહીજનોમાં માન વધે છે,
ખ્યાતિ થકી ખાનદાની વધે છે,
ભાવનાભર્યા ભાવની ઓળખ છે,
જીવવાનો અધિકાર ખ્યાતિ થકી છે,
એ થકી સઘળાં કાર્યો થાય છે.
