Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Mehul Anjaria

Others

3  

Mehul Anjaria

Others

ખુલ્લી બારી

ખુલ્લી બારી

1 min
23


આ ખુલ્લી બારી, ને સામુું આકાશ,

મથી'ર્યો આવવા, બ્હારનો ઉજાસ.


હાંંફતા રસ્તા, ને ઊંચા છે આવાસ,

જાવુું છે કઈ બાજુ, ક્યાંં છે પ્રકાશ ?


સાચુું છે સામે, કે નજરોનો આભાસ,

સંધ્યાની લાલી? કે મુખની છે લાલાશ ?


ખુશીઓનો રંગ છે, ના હો ઉદાસ,

ખેડીશુું સંગાથે, આ સુંદર પ્રવાસ.


Rate this content
Log in