STORYMIRROR

Meena Mangarolia

Others

3  

Meena Mangarolia

Others

કેસરી સેંથો

કેસરી સેંથો

1 min
14.3K


કેસરી સેંથો તારી આંખોમા

મને ફરી એક સાંજની આશા છે

એ સાંજ માંજ સવાર થઈ જશે

સવારને પણ કયા ખબર છે કે સાંજની

આથમતી યાદો લઈ નેજ

સવારના સોનેરી કિરણો એ

ઉષાનો સેંથો કેસરી રંગોથી ભર્યો છે


Rate this content
Log in