કાશ
કાશ
1 min
13.5K
હદયમાં લાગ્યું તીર સોંસરવું
ને પીડા આંખો માં વહી ગઈ
જોઈને મારી વ્યથા બારીસને
આજ દયા આવી ગઈ
કાલ સુધી જે રિસાયો હતો
આજે અનારાધાર વરસ્યો જાય
બને કાશ જોઈને એને સાહિલ પણ
જોવા મને તરસ્યો જાય
