STORYMIRROR

Jn Patel

Others

3  

Jn Patel

Others

કાળી ચૌદસ એટલે ?

કાળી ચૌદસ એટલે ?

1 min
13.9K


મહાન શક્તિની ઉપાસનાના

આજના મંગલદીનની શુભેચ્છાઓ


અશક્તિ જે બીજાને

પીડા આપવા માટે વપરાય

શક્તિ જે માત્રને માત્ર મારા

માટે જ હું વાપરતો રહું


કાલી કે જે પરકાજે બીજાને

માટે મારા થકી વપરાય

મહાકાલી એ કે જે ફક્ત ને

ફક્ત પ્રભુ કાર્યાર્થે વપરાય


અશક્તિ, શક્તિ, કાલી અને મહાકાલી

આજના અનન્ય દિવસે મારે

કોની ઉપાસના કરવાની ?


Rate this content
Log in