STORYMIRROR

Bhavna Bhatt

Others

3  

Bhavna Bhatt

Others

જય હો

જય હો

1 min
154

જય હો ચેહર માતા જય હો,

જય ચેહર મા તે મચાવ્યો શોર ;

દશે દિશાઓમાં તારો ડંકો વાગ્યો.


જ્યાં જુઓ ત્યાં ચેહર તારાં મંદિર,

ગામેગામ તારુ જામ્યું છે જોર;

ગોરના કુવે બેઠી હાજરાહજૂર મા.


શ્રદ્ધા રાખનારાની લાજ સાચવતી,

ભાવના એવાં પ્રત્યક્ષ દર્શન આપતી;

આખાં વિશ્વમાં વગાડી તે હાક.


અમર થઈ તું અવનીમાં ચેહર મા,

કળિયુગમાં તું જાગતી દેવી છે;

તારાં પરચાનો પાર પમાય ના.

જય હો ચેહર મા જય જય મા.


Rate this content
Log in