STORYMIRROR

Yashpal Bhalaiya

Others

3  

Yashpal Bhalaiya

Others

જરા થોભો !

જરા થોભો !

1 min
30.4K


નાની પાંખડી ચુંટવા ક્યાં નીકળ્યા ?


છો કસ્તુરીમૃગ, ભીંતરની સુવાસ ભુલી

એને બહાર માણવા ક્યાં નીકળ્યા ?


અત્તરના ધોધ અંતરમાંથી વછુટીયા,

ખાબોચીયામાં ખાબકવા કેમ નીકળ્યા ?


રસભરપુર સુમધુર મધુશાળા છોડી,

સરવારિ શોધવા ક્યાં નીકળ્યા ?


કહુ છું જરા થોભો ! આગોતરા બની,

આગળ-આગળ ક્યાં નીકળ્યા ?


Rate this content
Log in