STORYMIRROR

Ramesh Patel (Aakashdeep)

Others

3  

Ramesh Patel (Aakashdeep)

Others

જનની

જનની

1 min
177

જનની.

નથી વિશ્વે કોઈ, તમ સમ મહા પાક જનની

મળે માને ખોળે, મધુ  શત  મુખી  હૂંફ   શરણું

ઝરે શીળી ધારા, સરળ ઉરથી ભાવ શીખરે


અને ઝીલી  હૈયું,  હરિત  રમતું  થાય  ઝરણું

                 રમેશ પટેલ(આકાશદીપ)


Rate this content
Log in