જન્મારો
જન્મારો
1 min
236
આ જન્મારો તારે નામ લખ્યો છે,
જન્મો જન્મ ચેહર રટણ કર્યુ છે,
ચેહર મા તારો મારા પર ઉપકાર છે
આ ભવે તને ભજવા મોકો મળ્યો છે,
જીજીવિષા કોઈ નથી ચેહર તારાં વિના,
ભાવના અધૂરી તારાં દર્શન કર્યા વિના,
ગોરના કૂવે ડાકલા વાગે તારાં નામનાં,
તારા વ્હાલા ભકતોની રાખજે નામનાં,
ચેહર તારાં ચરણોમાં અર્પણ સર્વ છે,
સૌને ઉગારજે તું તો દયાનો સાગર છે.
