STORYMIRROR

Neeta Chavda

Others Children

3  

Neeta Chavda

Others Children

જિંદગીમાં નિર્ણયો

જિંદગીમાં નિર્ણયો

1 min
186

જિંદગીમાં કેવું જીવવું નિર્ણયો આપણા છે,

નિર્ણયનું પરિણામો ભોગવવા આપણે છે,


જિંદગીમાં કોઈ ખુશી દે સ્વીકારવું જાતે છે,

જિંદગીમાં કોઈ દુઃખ દે અનુભવવું જાતે છે,


જિંદગી કદીક તો સત્યના રાહો બતાવે છે,

જિંદગી ક્યારેક અસત્યના રાહ બતાવે છે,


અમલમાં શું ના કરવું નિર્ણયો આપણા છે,

અમલમાં શું શું મૂકવું નિર્ણયો આપણા છે,


જિંદગી કદીક જૂઠ ને લુચ્ચાઈ શીખવાડે છે,

જિંદગી તો કદી શ્રેષ્ઠતા ને સચ્ચાઈ અર્પે છે,


જિંદગીમાં કદીક નિર્ણયો સુવાસ ફેલાવે છે,

જિંદગીમાં કદીક નિર્ણય જ સ્મૃતિ કરાવે છે.


Rate this content
Log in