જીવન વૃતાંત
જીવન વૃતાંત

1 min

287
બાળપણની યાદો,
નખલખોરીને મસ્તી,
જુવાની ની જોશમાં,
સ્વછંદી બની હસ્તી.
પરિપક્વતાની ખેવના,
સંઘર્ષ, મર્યાદાની કુસ્તી,
અનુભવ કેરા બિંદુઓ,
મામિઁક જાણે હસ્તી.
સફેદ વાળ,
જડતર સોના ચાંદી,
વૃદ્ધત્વના આરે,
વાતો કરતી સઘળી.