ઝરમર વરસતી
ઝરમર વરસતી
1 min
146
ઝરમર ઝરમર વરસતી,
મનને તડપાવતી,
ધોધમાર વરસતી,
યાદોમાં સતાવતી,
નેવાનેને લપાતી.
આતુર મુજને મળવા,
મથે ઉંચી નીચી વળવા,
ખાચાં ખૂચીં કે સવળા,
તોય ના મળુ અવળા.
નદી થઈ વહીશ,
સાગરમાં ભળીશ,
તને મળીશ !
હૈયે છે ઉચાટ,
મન છે કોરુકાટ,
તો ચાલ્યું છે અફાટ,
અરમાન છે આજ,
નૈનોમાં છે રાજ,
હૈયે છે સાજ !
તોય રહયા કોરા ;
તોય વરસયા ધોધમાર.
