જાત પર જાત મૂકીને સોચવું
જાત પર જાત મૂકીને સોચવું
1 min
13.6K
હાથ પર હાથ રાખીને બેસવું
જાત પર જાત મૂકીને સોચવું
અભય વચન છે બાહુબલી કળી
સમય પર સમય જોખવો તોલી
ફોલ્લા થઇ વાણીના પરપોટે
દર્દ ઉલેચાય જાણના પગેરે
નિરંતર વહેણમાં ઉકેલ એનો
સમય ને તાળું મારવું કોયડો
દર્દે દ્વાર ખોલ્યાં આળ બિસાવી
આળ પંપાળે ના હાથ છળવા
