ઈમાનદારી
ઈમાનદારી
1 min
244
લાંચરુશવતમાં ઝૂકી ભૂલા પડ્યાં,
ઈમાનદારીથી જીવન પાછું જડ્યું.
બેઈમાનીમાં ડૂબી ગયેલાં જીવનને,
ઈમાનદારીથી બીજાને પણ નડ્યું.
ભાવના સત્ય કહ્યું કોઈએ નથી,
ઈમાનદારીથી સત્યનું ચાનક ચડયું.
રોજ પંપાળ્યા કરું છું ઈમાનદારી,
એટલે ક્યારેય બેઈમાન ન થવાયું.
ઠીક લાગે એમ સૌ દોડતા રહ્યાં,
ઈમાનદારીથી આ જીવન ઘડાયું.
