STORYMIRROR

Bhavna Bhatt

Others

3  

Bhavna Bhatt

Others

હવે તો આવ

હવે તો આવ

1 min
226

ઓ મારી ચેહર મા,

હવે તો આવ;

તારાં બાળકો તારી રાહમાં બેઠાં છે.


આંખોમાં અશ્રુ વહે છે,

હવે તો આવ માવડી;

તારાં ભકતો દર્શનાર્થે ઊભા છે.


ભાવના સભર હૈયું પોકારે છે,

હવે તો આવ ચેહર મા;

ટળવળે સૌ બાળકો ટોળે વળી.


દિવસ ને રાત ઝંખે છે તને મા,

હવે તો આવ માવડી;

તારી અમી નજર કર હવે મા,


મનખા દેહ મળ્યો મોંઘેરો મા,

હવે તો આવ ચેહર મા;

તારી કૃપાની પ્રતીક્ષા કરી રહ્યા.


Rate this content
Log in