હું વિકલાંગ છું...
હું વિકલાંગ છું...
1 min
2.5K
જીવનસંગ્રામે
એવો
મસ્ત
થઇ
ગયો
કે
એય
સત્ય
પણ
ભુલી ગયો
કે
હું વિકલાંગ છું.
