હથેળીઓ
હથેળીઓ
1 min
3.1K
ખુશ થવુ એ આપણા હાથની વાત છે,
બાકી બે તારી અને બે મારી હથેળીઓ તો
છે જ જે આંસુઓ ઝીલે છે અનરાધાર.
