હથેલી
હથેલી
1 min
26.3K
તારા હાથ ની હથેલી માં
મારી હથેલી
બંધબેસતી થઈ ..
દુનિયા જાણે કયારે
બદલાઇ ગઈ..
ઊડતી વસંત અને
ઉડતો ફાગ..
વેરે વેરે પતંગિયું..
ફુલ ફુલ બેસે ઓલો
નટખટ ભમરો...
પતંગિયું કરે પમરાટ..
આજ દિન શુભ દિન..
નવ ઉગતું સૂરજમુખી
અને નવુ પ્રભાત.
મીનું.
