હરિ
હરિ

1 min

339
હરિ મારે તો રોજની હોળી,
કેમ કરી ઊજવું હું દિવાળી,
ઉત્તરાયણે પતંગ ચગાવે કોઈ,
નિરાશ મને સહુને રહું હું જોઈ,
આવાતે કેટલાંય સપનાં ગયાં બળી,
હરિ મારે તો રોજની હોળી,
નારાત્રીના ગરબાના તાલે,
સંગપ્રિત પિયુના વ્હાલે,
આવી ગમતી ક્ષણ એક ન મને મળી,
હરિ મારે તો રોજની હોળી.