Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

ચૈતન્ય જોષી

Inspirational

4  

ચૈતન્ય જોષી

Inspirational

હરિ મને

હરિ મને

1 min
394


હરિ મને તારો દીવાનો બનાવી દે.

તારા જેવા બીજાને મળાવી દે.

કામક્રોધાદિક ષડરિપુ સતાવતા,

સ્મરણ તારું એ સ્હેજે ભૂલાવતા,

તારા નામે સંસાર તરાવી દે....


ખૂબ ભટક્યોને ખૂબ ભૂલ્યો,

દાવપેચ દુનિયાના હું ખેલ્યો,

તારી કૃપા હવે વરસાવી દે...


ના માગું ધનદોલત વૈભવ,

ના માગું દુનિયાનાં સુખ સૌ

સાકેત અવની પર તું લાવી દે.


Rate this content
Log in