STORYMIRROR

Meena Mangarolia

Others

3  

Meena Mangarolia

Others

હોળી.

હોળી.

1 min
28.6K


તે મારા કાનમાં કહયુ  

પ્રેમથી રમવી છે હોળી ?

સાંભળી હું હરખથી હરખાણી

સાંભળી હું શરમથી શરમાણી

સપ્તરંગીના રંગે રંગાઈ ગઈ મારી

એકલરંગી ચોળી 

કલરવ કરતો કેસૂડો કરગરતો રહયો

અને બંધાઈ ગયો જન્મો જનમનો નાતો

નજરો મળી એક મેકમાં અને પ્રગટી ગઈ

હરખની હૈયા હોળી ...

સપ્તરંગ સંગમાં જામ્યો પ્રણય રંગ 

મદમસ્ત બની એકમેકમાં સમાયા

કેસર ઘોળી..

તે મારા કાનમાં કહયુ

રમાઈ ગઈ મસ્ત કેસર 

રંગી હોળી...


এই বিষয়বস্তু রেট
প্রবেশ করুন