Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Puneet Sarkhedi

Others

4.5  

Puneet Sarkhedi

Others

હળવાશ ૧૮

હળવાશ ૧૮

1 min
23.7K


આમ પીંછા શો સજાવાયો હશે,

દિલમાં હળવો મહેકાયો  હશે.


વાદળીને ભાર ચોમાસી જરા,

ખેતરે પણ એ, લહેરાયો હશે.


રાતરાણીની પરીક્ષા છે આજે,

છોડ હળવાશે બહેકાયો  હશે.


ચાંદ તારા આકરાં છે લાવવાં,

કેમ ધરતી પર, ધકેલાયો હશે.


આરજુ સાદી રહી, આંખે કદી,

પાંપણે  ઝુલી,  ઉમેરાયો  હશે.


વાદ વિવાદે છે, હલકા કારસા,

ખૂબ  વિચારી  મનાવાયો  હશે.


'નિત' જો, એમાં ટહૂકા હિંચકે,

છાબડીમાં  રવ  સમેટાયો હશે.


Rate this content
Log in