હેપી બર્થડે પપ્પા
હેપી બર્થડે પપ્પા
1 min
227
એવાં ભટ્ટ પરિવારનો વિશાળ વડલો છો,
ભોગીલાલ પપ્પા કુટુંબનાં મોભી છો
આજે તમારો રૂડો જન્મ દિવસ છે,
દિલથી અઢળક શુભેચ્છા અને શુભકામના છે.
ફુલની જેમ તમારી સેવાની ફોરમ ચારેકોર છે,
ઓળખીતાઓ પણ એ સુવાસ માણે છે.
હૈયામાં હેતની સરવાણી સતત વહે છે,
ભટ્ટ પરિવાર તમ પ્રતાપે આજે સુખી છે
ભાવના સૌ નશીબદાર આ કુટુંબમાં છીએ,
પપ્પાને જન્મ દિનની શુભેચ્છા આપીએ છીએ.
