હે અંબે
હે અંબે
1 min
14.4K
હે અંબે આવો દુર્ગે આવો
આવો રે જગદંબા રે
હે ચાચર આવો મોગલ આવો
આવો રે મા ભવાની રે
હે ગરબે ઘુમવા સંગે ઝુમવા
આવો રે મા પાવાવાળી રે જી રે
આવો રે મા પાવાવાળી
