હાઈકુ
હાઈકુ
1 min
331
તારી આંખનું
સંમોહન સાજન
પાગલ કરે
તારા પ્રેમનુ
સંમોહન સાયબા
કેમ ઉતારુ
મારી આંખોમાં
સંમોહન સનમ
તારા પ્રેમનુ
પડછાયામા
ખોળિયું ને આત્માનો
ક્યાં સંગાથ છે
રાત દિવસ
જપયા કરે મન
માવડી તને
માણસાઈ તો
ફક્ત કહેવાની
બાકી, દેખાડો
મારો સાયબો
એ પૈસાનો દાસ છે
હું એની દાસી
