Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Sharmistha Contractor

Others Romance

5.0  

Sharmistha Contractor

Others Romance

ગુલાબી પરબીડિયે

ગુલાબી પરબીડિયે

1 min
296


મેં ગુલાબી પરબીડિયે

મહેંકતી સવાર મોકલી છે

છે મનોચિત્રણ વળી, રંગવિહીન !

પરબીડિયે સજાવી મેં મારી કહાની મોકલી છે


હોય સ્વીકાર તો ભરી દો રંગો !

એ વહેતા ઝરણાંમાં ! એ હિંચતઃ ઝુલામાં !

એ ચહેકતા પંખીઓમાં ! એ મહેંકતા ફૂલોમાં !

કઈંક રંગ જીવનના..સોનલવર્ણા !

મેં ગુલાબી પરબીડિયે.


તુજ સંગ જીવન-મરણના કોડભરેલી !

કઈંક ધડકતી આશાઓ મોકલી છે.

હોય સ્વીકાર તો કરી દો પૂરી !

કઈંક આશ જીવનની... સોનલવર્ણી !

મેં ગુલાબી પરબીડિયે

મહેંકતી સવાર મોકલી છે


Rate this content
Log in