STORYMIRROR

Mehul Trivedi

Others

5.0  

Mehul Trivedi

Others

ગરમી

ગરમી

1 min
15.2K


અગનગોળો

શહેરમાં ગરમી

છાંયો ના મળે


સૂરજદાદા

વરસાવે ગરમી

કઠોર થાય


રાહ જોઈએ

તપે જેઠ-અધિક

આવે અષાઢ


ભર તડકે

શહેર સૂમસામ

વૃક્ષ દેખાય


ભરબપોરે

તડકો પણ દોડે

શોધવા છાંયો.


Rate this content
Log in