STORYMIRROR

Prahladbhai Prajapati

Others

3  

Prahladbhai Prajapati

Others

ગઝલની વેદના

ગઝલની વેદના

1 min
27.4K


ચેતનાની જડ જાણે ગઝલ ઘાવ વિના

વેદનાનું રાજ જાણે ગઝલ વિદ્યા વિના


પ્રકાસ અંધકારથી બેખબર મિલન વિના

વાંઝણી ન જાણે દર્દ પીડા પ્રસુતી વિના


કેફ ઘોળી ઘોળી પી જવાના દર્દ એવા

છે ગઝલ એક એવું વસાણું દવા વિના


દર્દનું બાણ ઉતરે હદય સોસરું હોલ વિના

નીચોવી લોહી પીએ દર્દ જબરું પાત્ર વિના


ઉદાસીની વાણી મહેકી હઠતી સ્મેલ વિના

ખોલે દ્વાર ગુમસુદાનાં રણ સમરાંગણ વિના


અંતરિયાળ હદયના ઝંઝાવાત સપાટીએ ઉભરે

પીએ કટોરી મીઠા ઝહરની જાત તપાસ્યા વિના


ઉકેલે અર્થોના રહસ્ય રદીફ કાફિયા શસ્ત્ર વિના

મર્મના પડકાર નિભાવે ગઝલ રણ સંગ્રામ વિના


Rate this content
Log in