ગજબ
ગજબ
1 min
322
એવી ગજબની વાતો તમારી છે,
એવાં અજબ તમારાં વિચારો છે.
ગજબ તમને મજાક કરવાની ટેવ છે,
એ થકી ઘણાં લોકોનાં દિલ દુભાયા છે.
એવી ગજબ તમારી બુદ્ધિ પ્રતિભા છે,
કોઈ પણ કાર્યને સફળ કટિબદ્ધતા છે.
ભાવના ગજબ નજારો જોઈ હેરાન છે,
શું તમારી અજબ ગજબ ખૂબીઓ છે.
એવું ગજબનું આકર્ષણ જમાવ્યું છે,
એવી ગજબનાક ખૂબીઓ તમારી છે.
