STORYMIRROR

Prahladbhai Prajapati

Others

3  

Prahladbhai Prajapati

Others

ગીત ગઝલ ને કવિતા

ગીત ગઝલ ને કવિતા

1 min
13.1K


કવિતાના ક ખ ગનું છે  રટણ 

અહીં વિચારોને જમવાનું જમણ

 

શબ્દોનું થાય જ ત ન અને રટણ

હદય દ્વારે લાગણીઓનું છે ભ્રમણ

 

અહીં કવી સાંધે તિરાડોનાં, ક વ ન

અર્થો, ઉઘડે, ગહન કરે પ ઠ ણ

 

જંપવા ન દે શબ્દને નિરંતર ખટપટ 

અર્થોને અહીં આરામ કે વિશ્રામ નથ

 

ગીત ગઝલ છંદ અશંદે પદયનાં છે નગર 

સમયનાં સ્વપ્નો ઈજારો રાખી કરે ભ્રમણ

 

ઉદાસી હરખ આશ્ચર્ય ને આશનાં કરી રટણ

ગ્રહી વજન દરરોજ ખોદે કબરના મરણ

 

આવ અને હવે તું આ સફરનું ધ્યેય પરખ,

ધર્મ કર્મમાં સ્વાર્થ નામે ધખારો, ધખધખધખ

પ્રલય પછીની પ્રકૃતિ હશે કે નહિ ડર છે સતત 

પાષાણ યુગે પ્રેવેશવાનાં અંધારે દેખાય છે ઘર


Rate this content
Log in