STORYMIRROR

Bhavna Bhatt

Others

4  

Bhavna Bhatt

Others

ઘડપણ

ઘડપણ

1 min
336

ઘડપણ કોશવાનુ ના હોય, 

માણવાનું હોય.


વૃદ્ધાવસ્થા તકલીફોની નહીં,

સ્મૃતિઓની સાથી છે.


વડીલોને હડધૂત ના હોય,

એ તો અનુભવોનું ભાથું છે.


માવતર યુવાનીમાં જ નહીં, 

એ સુખ દુઃખના સાચાં સાથી છે.


ઘડપણ દવા જ નહીં,

સંતાનોની હૂંફ પણ માંગે છે.


જૈફ એટલે કયાંય કોઇ તર્ક, છલ

કે ચતુરાઈ નહીં,

પણ સદાયે નિર્મળ મીઠું ઝરણું છે.


વડીલો બે ટંક ભોજન જ નહીં ,

એતો ભાવનાના ભૂખ્યા છે.


Rate this content
Log in