STORYMIRROR

Bhavna Bhatt

Others

3  

Bhavna Bhatt

Others

એવો વિશ્વાસ

એવો વિશ્વાસ

1 min
170

અહીં જુઓ આવકારો વિશ્વાસનો છે,

એવો વિશ્વાસ જેનો અલગ પ્રકાર છે.


વિશ્વાસથી અહીં અનુભવીએ સંવાદ છે,

વિશ્વાસ એ ભાવનાનો રણકાર છે.


લાગે દુષ્કર વિશ્વાસ પણ એ અહેસાસ છે,

એથીજ ઘરે ઘરે વિશ્વાસની ભરમાર છે.


વિશ્વાસ નથી એવું વિચારવું ખોટું છે,

આકરાં સમયે તો એકમેકનો વિશ્વાસ સહારો છે.


વિશ્વાસથી આ દુનિયામાં વહાણ ચાલે છે

માટેજ માણસાઈની અનેરી અહીં બહાર છે.


Rate this content
Log in