એવો પ્રસાદ
એવો પ્રસાદ
1 min
205
એવાં કળિયુગમાં ચેહર પરચા પૂરે છે,
એવાં ભકતોને લીલા લહેર કરાવે છે,
ગોરના કૂવે નિતનવા પ્રસાદ વહેંચાય છે,
રવિવારે તો ખિચડી આપવામાં આવે છે,
પ્રસાદનો લાભ લઈ ભક્તો આનંદ કરે,
એવાં નિતનવા સેવકો આવીને થાળ ધરે,
ભાવના ચેહર મા ની કૃપા અપરંપાર છે,
ઓળખી લો તો બેડો પાર થઈ જાય છે,
ચેહર મા ભરોસે જીવનાર સુખી થાય છે
નામ સ્મરણ થકી દુખડા હરી લે તેવી છે.
