STORYMIRROR

Bhavna Bhatt

Others

3  

Bhavna Bhatt

Others

એવી શ્રદ્ધા

એવી શ્રદ્ધા

1 min
178

એવી હૈયામાં ઝળહળે છે શ્રદ્ધા,

ગોરના કૂવે પ્રજવળે છે શ્રદ્ધા,


માંગ્યું સઘળું તરત જ મા આપે છે,

ભાવના સાથે શ્રદ્ધા જો ભળે છે,


દુઃખી થઈને આવે હસતાં જાય છે,

આંખમાં શ્રદ્ધાનો દીપ ઝળહળે છે,


હોય શંકા જ્યાં તો એકવાર આવો,

ગોરના કૂવે દર્શન કરવા માટે આવો,


આ વિશ્વાસનું માવતર ચેહર મા છે,

જેટલી સળવળે શ્રદ્ધા એવાં ફળ છે.


Rate this content
Log in