એવાં દેવી
એવાં દેવી
1 min
198
અકળ શ્રદ્ધાથી દેવી મળી છે,
કળિયુગમાં જાગતી દેવી મળી છે,
મનનાં ઓરતાં પૂર્ણ કરતી દેવી છે,
એ અકળ ચેહર મા જગદંબા છે,
લો ભાવના દર્શન માડી નાં કરે છે,
ક્ષણની ત્યાં ટક્કરથી લાજ રહે છે,
સાંજના સમે ગોરના કૂવે મા રમે છે,
હાજરાહજૂર દેવી પરચા પૂરે છે,
આયખું આખું ભક્તિમાં ધર્યું છે,
એક એવી ક્ષણે ચેહર મા મળે છે,
શીશ આપોઆપ મા ને ઝૂકે છે,
જ્યાં ચેહર મા હાજરાહજૂર મળે છે.
