એવાં ચેહર મા
એવાં ચેહર મા
1 min
165
એવાં ચેહર મા સાથ દે,
સુખકારી બનાવી દે.
ના ગણે ભૂલો માવડી,
સદાય સાથ નભાવી દે.
સમય સાચવી દે મા,
સંજોગો પલટાવી દે મા.
ભાવનાની આંગળી પકડે મા,
કપરો સમય કપાવી દે મા.
ગોરના કુવે બેઠી છે માવડી,
દર્શન કરવાથી દુઃખ દૂર કરે માડી.
આશા,અપેક્ષા સૈ પૂર્ણ કરે છે,
રીઝે તો લહેર કરાવી દે છે.
