STORYMIRROR

Bhavna Bhatt

Others

3  

Bhavna Bhatt

Others

એમ રેહવુ

એમ રેહવુ

1 min
206

માવડી પ્રસન્ન રહે એમ કરવું,

બાકી બીજું બધું જ ત્યજવું.


ચેહર માને ગમે તેમ રેહવુ,

એક બનીને જ રેહવુ.


એને ગમતું જ સૌ કાર્ય કરવું,

વ્યસન છોડી હેતેથી ભજવું.


ભાવનામય બનીને રેહવુ,

ચેહરના ગુણ ગાતાં રેહવુ.


માવડી પ્રસન્ન થાય એવું કરવું,

બાકી બીજું બધું જ ત્યજવું.


Rate this content
Log in