STORYMIRROR

Meena Mangarolia

Others

0  

Meena Mangarolia

Others

એક તું જ છે કાના

એક તું જ છે કાના

1 min
420


મને સમજવા વાળો એક તું જ છે...

હા હા એક તું જ છે કાના....

જન્મો જન્મના બંધન છે આપણા

ના તૂટે ના છૂટે.

ના છૂટે ના તૂટે...

હા વરસો વરસથી અમે તરસ્યા

પણ સમયે સમયે અમે વરસ્યા...

મોરલાની જેમ અમે ટહૂકયા.. ..

વિજળીની જેમ અમે ચમક્યા..

વાદળની જેમ અમે ગરજયા..

હા હા અમે વરસાદની જેમ વરસ્યા ..

આજ અમે વરસાદની જેમ વરસ્યા..

મને સમજવા વાળો એક તું જ છે.

હા હા એક તું જ છે...કાના

હું રિસાવું તો

મનાવવાવાળો

પણ

તું જ છે...


Rate this content
Log in