એક સાધના
એક સાધના
1 min
955
માવડીની ભક્તિ એક સાધના છે,
દુઃખને ઓછા કરવાની યાત્રા છે,
મોહ માયા એક મોટી છલના છે,
ચેહર તો ભવપાર તારણહાર છે,
અનેક લોકોનું જીવન સફળ બનાવે છે,
નાની મોટી ભાવના સૌની પૂર્ણ કરે છે,
જિંદગીમાં આવેલી આપત્તિ દૂર કરે છે,
આરાધના નક્કર સાધના બની રહે છે,
ભક્તિ તો માનસરોવરનાં મોતી જેવું છે
ચેહર મા નું રટણ સાધના બરાબર છે.
