એક સાચો શિક્ષક
એક સાચો શિક્ષક
1 min
803
આ શિક્ષક એટલે જ્ઞાનનો ભંડાર,
જિંદગી જીવવા દે જ્ઞાનનો ભંડાર,
પાટી પેનથી માંડીને કોમ્પ્યુટર સુધી,
પ્રેક્ટિકલથી માંડીને ઈન્ટરનેટ સુધી,
વ્યવહારથી માંડીને ભણતર સુધી,
શિક્ષક એટલે અભાવથી ભાવના સુધી,
સાયન્સથી માંડીને પર્યાવરણ સુધી,
ગામડાઓથી માંડીને શહેર સુધી,
ઓફલાઈનથી માંડીને ઓનલાઈન સુધી,
પરીક્ષાથી માંડીને તે પરિણામ સુધી,
હારથી માંડીને જીતનાં કિરણ સુધી,
માસ્કથી માંડીને રસીકરણ સુધી,
યોગથી માંડીને વ્યાયામ સુધી બધેજ શિક્ષક,
દરેક રીતે ઉપયોગી માણસ એટલે શિક્ષક.
