એક મા
એક મા
1 min
190
આ જીવન ચેહર મા ને આધિન છે,
અમે અજ્ઞાની તારી કૃપા અકળ છે,
છેતરી શકે કોઈને પણ ચેહરને નહીં,
મા પાસે સામર્થ્યતા કંઈ કામની નહીં,
સમયચક્ર ફરે અવિરત સહારો મા છે,
ગોરના કૂવે હાજરાહજૂર બિરાજે છે,
દુનિયામાં આશરો ચેહર મા તારો છે,
માઈ ભકત રમેશભાઈ ભાવે ભજે છે,
ભટ્ટ કુટુંબનું રક્ષણ કરી ખુશ રાખ્યાં છે,
ભાવનાભર્યા હૈયેથી મા તને પોકારી છે.
