Bhavna Bhatt
Others
એક શ્રધ્ધાજ ઈશ્વર ઉપર,
રાખે છે લીલુછમ્મ આ જીવન.
બાકી નથી કોઈ બીજા ઉપાય,
આ સંવેદનાની ભીતરની વાત.
એટલે જ, કહી શકું છું કે,
મારવું ને જીવાડવુ એ એને આધીન છે.
પણ આ ખખડધજ શબ્દોની,
લખેલી વાત કોણ માનશે ?
કુટુંબ ભાવના
લાગણી
દેવ ઉઠી એકાદશ...
નકામું છે
ઓ ચેહર મા
આજે ભાઈબીજ છે
નવાં વર્ષની શ...
પડતર દિવસ
મનન
સરકી જાય પળ