એક દેવી મા
એક દેવી મા
1 min
168
એક જાગતી જ્યોત ચેહર મા,
નાયણા, રૂપાની પેઢીમાં બેઠાં મા,
શ્રદ્ધા હશે સૌને આ તો દેવી છે,
આપણી સાચી ભાવના છે મા,
ગોરના કૂવે હાજરાહજૂર દેવી છે,
માઈ ભકત રમેશભાઈ ભાવે ભજે છે,
ચારેકોર ચેહર મા એ પરચા પૂર્યા છે,
એવી પાવન જાત્રા દર્શન થકી થાય છે,
જાગતી જ્યોત પાવરવાળી દેવી છે,
મીઠા હૈયાનાં ટહુકારે એ તો હાજર થાય છે,
કયાંક મંદિર, ક્યાંક તો ડોસી રૂપે મળે છે,
કાશી, હરદ્ધાર જાત્રા ચેહર મા નાં દર્શને મળે છે,
કરો નેક દિલથી પોકાર તો રણમાં પણ મળે છે,
કપરી પરિસ્થિતિમાં પણ ચેહર મા સાથે રહે છે.
