STORYMIRROR

અજય પરમાર "જાની"

Others

3  

અજય પરમાર "જાની"

Others

એ યાદ આવ્યા છે

એ યાદ આવ્યા છે

1 min
43

આજે ઘણા દિવસો પછી કલમ પકડી છે મેં,

કેમકે એ યાદ આવ્યા છે મને.. 


આજે ઘણા દિવસો પછી મેં ડાયરીનાં પાના ખોલ્યા છે,

કેમકે એ યાદ આવ્યા છે મને...


આમ તો હું રોજ લખતો હતો, એના માટે, એના વિશે,

પણ ઘણા સમયથી એ ગયા પછી,

કલમ અટકી ગઈ હતી અને ડાયરી પણ બંધ હતી,


આજે ફરીથી અમે જાગ્યા છીએ,

કલમ, ડાયરી અને હું.... 

કેમકે એ યાદ આવ્યા છે મને.


Rate this content
Log in