એ શ્રદ્ધા
એ શ્રદ્ધા
1 min
218
એવી શ્રદ્ધા થકી દર્શન આપે છે,
માડી વાયુવેગે આવી કામ કરે છે,
હોય શ્રદ્ધા સાચી તો રૂબરૂ મળે,
કોઈપણ સ્વરૂપમાં ચેહર મા મળે,
એટલે રાખો ચેહર મા ઉપર શ્રદ્ધા,
દરબદર ફરવાથી ગ્રહ નહીં ટળે,
ગ્રહો કુંડળીને ઘોળીને બેઠી છે,
ચેહર મા સુખ, શાંતિ આપે છે,
ભાવના સાચી રાખી ભજો રે,
આજેય ચેહર મા પરચા પૂરે છે,
ભરોસાનું ડેરૂ ગગનમાં ગાજે છે,
શ્રદ્ધા થકી મુસીબતો દૂર કરે છે.
