STORYMIRROR

Bhavna Bhatt

Others

3  

Bhavna Bhatt

Others

એ‌ કૃષ્ણ

એ‌ કૃષ્ણ

1 min
274

એ કૃષ્ણ ભગવાન ભજવા છે,

એ તો ભક્તોના ભય હરે છે રે,


એ કૃષ્ણ કૃપાળુ મુક્તિ દાતા છે,

એ તો ગીતાનું જ્ઞાન આપે છે,


ધર્મની રક્ષા કાજે લીલાં કરે છે,

ભક્તોનાં પોકારે દોડી આવે છે,


એ કૃષ્ણ અકળ લીલા કરે છે,

કર્મનો સિદ્ધાંત સમજાવે છે,


એ કૃષ્ણ તો ભવપાર ઉતારે છે,

ભાવના જોઈ રાજી થાય છે,


એ કૃષ્ણ તો પરમ સુખકારી છે,

એને ભજવાથી બેડો પાર થાય છે.


Rate this content
Log in