એ જ ભક્ત
એ જ ભક્ત
1 min
231
ચેહર માનો તાપ જે સહી શકે છે,
એ જ સાચો ભક્ત બની શકે છે.
વરસાવે હૈયાનાં હેત પ્રિત મા કાજે,
એ જ નિર્ભય થઈને જગમાં ફરે છે.
ચેહર નાં નિયમ જે દિલથી પાળે છે,
કળિયુગમાં એને જ ચેહર મળે છે.
ગોરના કુવે બેઠી માવડી તારી શકે છે,
રમેશભાઈ ભટ્ટની સાચી ભક્તિ છે.
ચેહર મા ભકતો કાજે હાજર રહે છે,
ચેહર મા ભાવના એવાં ફળ આપે છે.
