STORYMIRROR

Bhavna Bhatt

Others

4  

Bhavna Bhatt

Others

એ જ ભક્ત

એ જ ભક્ત

1 min
342

ચેહર માનો તાપ જે સહી શકે છે,

એ જ સાચો ભક્ત બની શકે છે.


વરસાવે હૈયાનાં હેત પ્રિત મા કાજે,

એ જ નિર્ભય થઈને જગમાં ફરે છે.


ચેહરના નિયમ જે દિલથી પાળે છે,

કળિયુગમાં એને જ ચેહર મળે છે.


ગોરના કુવે બેઠી માવડી તારી શકે છે,

રમેશભાઈ ભટ્ટની સાચી ભક્તિ છે.


ચેહર મા ભકતો કાજે હાજર રહે છે,

ચેહર મા ભાવના એવાં ફળ આપે છે.


સામગ્રીને રેટ આપો
લોગિન