STORYMIRROR

Bhavna Bhatt

Others

3  

Bhavna Bhatt

Others

એ દોસ્ત

એ દોસ્ત

1 min
192

એ દોસ્ત

સાચે જ આપણો એ 

બાળપણનો સમય,

આપણી જાદૂઈ દુનિયા હતી,


એ યાદોનાં મીઠાં સંસ્મરણો

 વાગોળ્યા કરવા ગમે છે,


એ દોસ્તી નિખાલસ હજુયે છે

જ્યાં વિચારોની આપ લે થઈ શકે છે,

ને આજે પણ 

એ દોસ્તી અંખડ ને મજબૂત છે.


Rate this content
Log in